દર વર્ષે કેળવણી મંડળ દ્વારા આપણા સમાજ ના બાળકો માટે આશરે 1400 ડઝન નોટબૂક 50%(પચાસ ટકા) ના રાહત દરે વિતરણ કરવામાં આવે છે.જેના માટે કેળવણી મંડળ દ્વારા અલગ-અલગ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.દા ત. શાહપુર,કાલુપુર,પાલડી,નારણપુરા,ગાંધીનગર,કલોલ,લાંઘણજ,વિજાપુર,વડોદરા,સુરત,મુંબઈ,પુના વગેરે.... જે-તે વિસ્તાર માં રહેતા વિદ્યાર્થીઓ નજીક નાં કેન્દ્ર માં જઈ તે ખરીદી શકે છે.
Calendar Printing & Distributions
Students Career Guidance Seminar
Sneh Sammelan And Prize Distributions
Telephone Diary 2020
Telephone Diary 2025
Financial Planning Seminar 2.0
H.T.PAREKH HALL, AHMEDABAD MANAGEMENT ASSOCIATION (AMA),OPP.IIM,UNIVERSITY AREA,PANJRAPOLE,AHMEDABAD-380015