Loading

શ્રી છોંતેર ગોળ દરજી કેળવણી મંડળ એ સતત પ્રવૃતિશીલ સંસ્થા છે.તેની સ્થાપના સને 1948 મા કરવામાં આવી હતી.આપણા સમાજ ના ભૂતપૂર્વ પ્રમુખ/મંત્રીશ્રી ઓ એ પોતાના સમય નો ભોગ આપીને આ સંસ્થા નું સિંચન કરેલ છે.કેળવણી ને વરેલી આ સંસ્થા નો મુખ્ય હેતુ વિદ્યાર્થી ઓને સહાયરૂપ થવાનો છે. "આવો" અને અમારી સાથે "જોડાઈ" ને આપણી આ સંસ્થા ને એક ઊંચા ફલક પર લઈ જઈએ. શ્રી છોત્તેર ગોળ દરજી કેળવણી મંડળ ને સોશિયલ મીડિયા દ્વારા ફેસબુક અને આ વેબસાઇટ સાથે જોડી વિશ્વ ના કોઈપણ ભાગ માં રહેતા આપણા જ્ઞાતિ બંધુઓ સાથે જોડાવવા નો આ અમારો પ્રથમ પ્રયાસ છે.આશા રાખીયે કે આપને ગમશે અને આપ સૌ અમારી સાથે જોડાઈ અમોને મદદરૂપ થશો.
Main Donor

આ વેબસાઈટના મુખ્ય દાતા બનવા માટે કૃપા કરીને મંત્રીશ્રીનો +91 - 98989 85727 પર સંપર્ક કરો.

News And Events
2026

31 - Dec

તા.01/04/2020 થી શ્રી છો.ગો.દ.કેળવણી મંડળ દ્વારા ડિજિટલ જન્મદિન ની શુભેચ્છા અને શ્રદ્ધાંજલિ નો શોક પ્રકટ કરવાની ઓનલાઇન પ્રવૃત્તિ શરૂ કરેલ છે.જન્મદિન ની શુભેચ્છા અને બેસણાં ની વિગતો અમોને મોકલી આપશો. સર્વે જ્ઞાતિજનો અમારી સાથે જોડાઈ આ કાર્યમાં સહભાગી બને તેવી અમારી દરેક ને નમ્ર વિનંતી .

2026

31 - Dec

Doctor Diary જ્ઞાતિજનો,આપના કે આપના સ્નેહીજનો ના દિકરા/દિકરી Doctor હોય,તેઓ કોઈ હોસ્પીટલ માં જોબ કરતા હોય અથવા પોતાનું ક્લીનીક ધરાવતા હોય તો તેમણે તેમની વિગતો કેળવણી મંડળ ના ઈમેલ [email protected] પર મોકલી આપવી.

2026

31 - Dec

C.A. Diary જ્ઞાતિજનો, આપના કે આપના સ્નેહીજનો ના દિકરા/દિકરી C.A. થયેલા હોય,તેઓ પોતાની ફર્મ ધરાવતા હોય કે જોબ કરતા હોય તો તેમણે તેમની વિગતો કેળવણી મંડળ ના ઈમેલ [email protected] પર મોકલી આપવી.

2026

31 - Dec

શ્રી રમણલાલ ભવન-2 (કાર્યાલય ) : શ્રી છોત્તેર ગોળ દરજી કેળવણી મંડળ દ્વારા BH-412,BUSINESS HUB,ARVED TRANSCUBE PLAZA, GSRTC,RANIP,અમદાવાદ ખાતે 980 sq . ft . ની ઓફિસ રાખેલ છે જેનો દસ્તાવેજ માર્ચ - 2026 સુધીમાં કરી દેવાનો છે. જે કોઈ જ્ઞાતિ ભાઈ - બહેનોને સ્વેચ્છા એ દાન આપવાની ઈચ્છા હોય તેમણે કેળવણી મંડળના પ્રમુખ / મંત્રીનો સંપર્ક કરવો .

Happy Birthday
Card image cap
નામ: પરેશકુમાર જયંતીલાલ ચૌહાણ (પ્રાંતિજ )
B'Date: 15 Jan 1974
Age: 52 Y
લિ: 1. ઉર્વી
2. કુંજ
3. સુમનબેન
ફોન: 9426034767
બેસણું - 15 Jan 2026 (સવારે 9 થી 11 )
Card image cap
નામ: સ્વ . કાળીદાસ અમથારામ દરજી (બોરુ )
સ્વ.તા.: 14 Jan 2026
ફોન:
લિ: ગં . સ્વ . નયનાબેન કાળીદાસ દરજી
સ્થળ: શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતારની વાડી , શ્રીનાથ બસડેપોની સામે , નવાવાડજ , અમદાવાદ
બેસણું - 16 Jan 2026 (સવારે 8:30 થી 11 )
Card image cap
નામ: સ્વ . જ્યોત્સનાબેન અંબાલાલ દરજી (માણસા )
સ્વ.તા.: 12 Jan 2026
ફોન: 9427543223
લિ: સુનિલ અંબાલાલ દરજી
સ્થળ: શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતારની વાડી , શ્રીનાથ બસડેપોની સામે , નવાવાડજ , અમદાવાદ

નોકરી જાહેરાતો

Field Engineer

Any Graduate, Diploma, 12TH

Company: Probox Solution India pvt ltd

Skills: Responsible for handling ATM includes Pre – installation, Installation, Training, Preventive Maintenance, Troubleshoot, Break Down maintenance, Customer interaction, Customer Facing.

Location: MAHARASHTRA

Salary: 8000 - 9000